Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૨ - સુર્યાસ્ત : ૭-૦૧
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ-૧૩ :
તા. ૩૧-૦૩-ર૦૨૬, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૯,
મુસ્લિમ રોજઃ ૧૧, નક્ષત્રઃ પૂર્વ ફાલ્ગુની,
યોગઃ ગંડ, કરણઃ ગર
તા. ૩૧ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક બાબતે ક્યારેક મોસાળપક્ષની-સાસરીપક્ષની ચિંતા રહે તો ક્યારેક પત્ની-સંતાનની ચિંતા અનુભવાય. વ્યાવસાયિક બાબતે કામ અંગે દોડધામ રહે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી અનિવાર્ય બની રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માન મળે.
બાળકની રાશિઃ સિંહ ૨૧:૩૪ સુધી પછી કન્યા