Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આગામી તા. ૧૪ એપ્રિલે
જામનગર તા. ૯: જામનગર બૌદ્ધ સમાજ અને ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩પ મી જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન તા. ૧૪/૪ ના મંગળવારે કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૮ થી ૯ વંદના, તા. ૯ થી ૧ર પુષ્પહાર, બપોરે ૩-૩૦ વાગ્યે જુના રેલવે સ્ટેશન પાસે આવેલા મહાત્મા જ્યોતિબા ફૂલે ચોકથી ભીમ શોભાયાત્રા પ્રસ્થાન થશે, જે ત્રણબત્તી ચોક, બેડી ગેઈટ, રણજીત રોડ, ચાંદીબજાર સહિતના નગરના મુખ્ય માર્ગો પર ફરીને લાલબંગલા પાસે પહોંચશે અને સાંજે ૭ વાગ્યે વંદના સભા યોજાશે. બૌદ્ધ-દલિત સમાજના લોકોને બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમં જોડાવા આયોજક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial