Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલા મહાકુંભ-ર૦રપ અંતર્ગત યોજાયેલી
જામનગર તા. ૨: જામનગર તાલુકાના ધ્રાંગડામાં આવેલા પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં કલા મહાકુંભ-ર૦રપ અંતર્ગતની સ્પર્ધાઓ આયોજીત કરવામાં આવી હતી.
જામનગર જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આયોજીત આ સ્પર્ધા પૈકી ભરત નાટ્યમ્ (વયજુથ ૬ થી ૧૮) માં જામનગર તાલુકાની વસઈ પાસે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની કુ. પ્રિશા રામભાઈ ભાયાણી પ્રથમ ક્રમે વિજેતા બની છે. હવે કું. પ્રિશા ભાયાણી આ સ્પર્ધા માટે જિલ્લા કક્ષાએ ભાગ લેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial