Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરની રાજનીતિમાં મોટાણી પરિવારનો દબોદબોઃ
ખંભાળિયા તા. રઃ દ્વારકા જિલ્લાના ભાજપના નવા હોદ્દેદારો જાહેર થયા તેમાં ખંભાળિયા પાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીને જિલ્લા મહિલા પ્રમુખનો હોદ્દો અપાયો છે.
અગાઉ આ મોટાણી પરિવારના જૈમીનીબેન જામનગર જિલ્લો હતો ત્યારે મહિલા પ્રમુખ રહી ચૂક્યા છે તથા જૈમીનીબેન પાલિકા પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે તથા યોગેશભાઈ મોટાણી શહેર પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial