રાજકોટ ટીઆરપી અગ્નિકાંડઃ ૧ વર્ષની ટ્રાયલ શરૂ ન થતા સુપ્રિમકોર્ટમાં ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરના જામીન મંજૂર.
કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ૧.૧૭ કરોડ મૃત વ્યક્તિઓના આધારકાર્ડ નિષ્ક્રિય કર્યા.
આઈએસઆઈને ભારતીય સૈન્યની માહિતી આપનારા જવાનની કાશ્મીરમાંથી ધરપકડ.
વિદેશી ટેકનોલોજી પર નિર્ભરતા દેશની તૈયારીઓને નબળી પાડે છેઃ સીડીએસ અનીલ ચૌહાણ.
સીબીએસઈએ દેશભરમાં તમામ સ્કૂલને 'ઓઈલ બોર્ડ' લગાવવા તથા વિદ્યાર્થીઓને હેલ્ધી લાઈફ સ્ટાઈલ માટે જાગૃત કરવાનો આદેશ આપ્યો.
૭૮૧૭ મીટરની સાથે દેશના બીજા સૌથી ઊંચા નંદા પર્વત પર ટ્રેકીંગ કરવા માટે ૪ર વર્ષ પછી મંજૂરી અપાઈ.
ભારતીય અવકાશયાત્રી ગ્રુુપ કેપ્ટન શુભાંશુ શુકલાએ ર૦ દિવસ અવકાશમાં વિતાવ્યા પછી ધરતી પર પરત ફર્યા.
અમદાવાદ-દિલ્હી બુલેટી ટ્રેન માટે તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટ મંજૂરી માટે કેન્દ્ર સરકારને સુપરત કરાયો.
અકસ્માતમાં વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોનર ફૌમસિંહનું ૧૧૪ વર્ષની વયે અવસાન
યુલિયા સ્વિરીડેન્કો યુક્રેનના વડાપ્રધાન બનશે.
દેશભરમાં ૧૦૦ થી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈ આધારકાર્ડ વેરિફિકેશન કરાશેઃ ડેટાનો દુરૂપયોગ અટકાવવા કેન્દ્ર સરકારનું રાજયોને સૂચન.
પેરૂમાં પુરાતત્ત્વવિદોએ ૩૫૦૦ વર્ષ જુનું શહેર શોધ્યું.
બાંગ્લાદેશઃ ઢાકામાં જાહેરમાં હિન્દુ વેપારીની ક્રુરતાથી હત્યા.
સિનર વિમ્બલ્ડન જીતનારો ઈટાલીનો સૌપ્રથમ ટેનિસ ખેલાડી બન્યો.
આઈ.આઈ.એમ. કોલકાતાની હોસ્ટેલમાં થયેલ દુષ્કર્મ કેસમાં એસ.આઈ.ટી.ની રચના કરાઈ.
સાઉથના દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસનું ૮૩ વર્ષની વયે નિધન.
આણંદની કરાઓકે મ્યુઝીક કલબએ ૧૬૦૪ ગીતો ગાઈ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
જિલ્લામાં આવેલ બે મેજર બ્રિજનું નિરક્ષણ:
નવી દિલ્હીઃ વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ નહીં હોય તેવા વપરાશકર્તાઓને બ્લેક લિસ્ટ કરાશે.
જસ્ટિસ વર્મા વિરૂદ્ધ મહાભિયોગ માટે સાંસદોના હસ્તાક્ષર લેવાયા.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૧૦-જુલાઈ સુધી વાર્ષિક હિસાબે ભારતમાં ડાયરેક્ટ ટેક્સ કલેકશન ૧.૩૪% ઘટીને પ.૬૩ લાખ કરોડ નોંધાયું.
જસપ્રીત બુમરાહ વિદેશમાં ભારત તરફથી સૌથી વધુ ૧૩ વખત પાંચ વિકેટ મેળવનારો બોલર બન્યો.
ચારધામની જેમ હવે ઉત્તરાખંડ ફરવા માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પ્રથમ તબક્કામાં મસુરીમાં વ્યવસ્થા લાગુ કરાશે.
કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કેફે પર ખાલિસ્તાની આતંકીનો ગોળીબાર.
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં ૧૪,પ૦૦ મહિલાઓમાં કેન્સરના લક્ષણો મળ્યાં.
મતદારયાદીમાંથી બિન ભારતીયોને હટાવવાનો અધિકાર ગૃહ મંત્રાલયનો છે, ચૂંટણી પંચનો નહીંઃ સુપ્રિમકોર્ટ.
ગણેશોત્સવને મહારાષ્ટ્રનો રાજ્ય ઉત્સવ તરીકે જાહેર કરાયો.
યુક્રેનની રાજધાની કિવ પર રશિયાનો ૭૦૦ થી વધુ મિસાઈલ-ડ્રોનથી હૂમલો.
રૂ. ૫૦ નો સિક્કો લાવવાની કોઈ યોજના નથી ઃ કેન્દ્ર સરકાર.
વોટ્સએપ પર સતામણી કરવી પણ રેગિંગ મનાશે ઃ યુજીસી.
ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે અંતિમ નિયમનકારી મંજૂરી મળી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નામિબિયાનું સર્વોચ્ચ નાગરીક સન્માન એનાયત.
સમગ્ર દેશની મતદાર યાદીમાં કોઈ બિન ભારતીય નહીં રહે : ચૂંટણીપંચ.
દેશભરના નેશનલ હાઈ-વે પર ચાલુ નાણા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફાસ્ટટેગથી ટોલ કલેકશન ૧૯.૬% વધ્યુ.
આઈપીએલમાં જાતિય શોષણ બદલ ક્રિકેટર યશ દયાલ સામે કેસ નોંધાયો.
પુલવામાના આતંકીઓએ વિસ્ફોટકો ઈ-કોમર્સ વેબસાઈટ મારફતે ખરીદ્યા હતા : એફટીએફ.
રૂ.૨૩૦૦ કરોડ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ આઈપીએલની સૌથી મૂલ્યવાન ફ્રેન્ચાઈઝી બની.
ભારતના રિઅલ એસ્ટેટમાં ૩ માસમાં અમેરિકા, જાપાન અને હોંગકોંગનું રોકાણ ૨૦૬% વધ્યું.
નગરની હોટલનાં સંચાલકોનો ઘરે તસ્કરો ત્રાટક્યા
માર્કેટ ખુલતાની સાથે પોઝિટીવ માહોલમાં
જામનગરનાં મુખ્ય માર્ગ પર જોખમી વીજ પોલ
જામનગર શહેર માટે રાહતના સમાચાર:
જામનગર સાંજ સુધીનાં વરસાદ વિગત:
શહેરમાં રાજપૂત સમાજ દ્વારા રેલી તથા આવેદન
માર્કેટમાં પોઝિટીવ માહોલ
જામનગરનાં વિવિધ ડેમની હાલની સ્થિતિ
તમિલનાડુ ટીબીના મૃત્યુની આગાહી માટે મોડલ લાગુ કરનારૂ દેશનું પ્રથમ રાજ્ય બન્યું.
પર્યુષણ પર પશુ હત્યા રોકીશું તો નવરાત્રિ, ગણેશ ચતુર્થીએ પણ માંગ ઉઠશેઃ બોમ્બે હાઈકોર્ટ.
જીયોસ્ટારના સંજોગ ગુપ્ત આઈસીસીના સીઈઓ તરીકે નિમણૂક.
વર્ષ-ર૦ર૬ ની બ્રિક્સ શિખર પરિષદ ભારતમાં યોજાશે.
close
Ank Bandh