Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર પંથકમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો

લાલપુરમાં વકરતો કોલેરા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: જામનગર શહેર પછી ગ્રામ્ય પંથકમાં કોલેરાનો પગપેસારો થયો છે. ગઈકાલે વધુ એક કેસ નોંધાયો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા આનુંગિક કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. જામનગર શહેર-જિલ્લામાં કોલેરા ધીમે ધીમે વ્યાપી રહ્યો છે.

જામનગર શહેરમાં અનેક કેસ નોંધાયા હતાં. આ પછી કોલેરા ગ્રામ્ય વિસ્તારમાં ફેલાયો હતો અને નાઘેડી-લાખાબાવળ તેમજ લાલપુર પંથક વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાઈ રહ્યા છે.

લાલપુરમાં ગઈકાલે વધુ એક કેસ નોંધાયો હતો. આથી આરોગ્ય વિભાગ દ્વારા આનુસંગિક કામગીરી કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh