Advertisement
Author: નોબત સમાચાર

જોડિયામાં રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને ભાગવત સપ્તાહ

પૂ. કનકેશ્વરી માતાજીની ઉપસ્થિતિઃ આજે સાંજે રૂક્ષ્મણી વિવાહઃ

                                                                                                                                                                                                      

જોડિયામાં રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ ગીતા વિદ્યાલય ધર્મક્ષેત્રમાં જોડિયા ગોપી મંડળ તથા ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને ભાગવત સપ્તાહનું આયોજન તા. ૧૦-૪-ર૦ર૬ સુધી કરવામાં આવ્યું છે, તા. ૯/૪ ના સાંજે ઠાકોરજીને અન્નકોટ તથા રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. કથા દરમિયાન પૂ. કનકેશ્વરી માતાજી પધાર્યા હતાં અને આશીર્વાદ પ્રવચન આપ્યું હતું. આજે કથાની પૂર્ણાહુતિ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh