Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૂ, આથા તથા સાધનોનો નાશ કરાયોઃ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં આવેલા ધામણીનેસ વિસ્તારમાં સોમવારે સવારે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૮૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. બે ભઠ્ઠીમાંથી ઝડપાયેલા ઉપરોક્ત દારૂ ઉપરાંત આથો, સાધનો કબજે કરાયા હતા. પોલીસના દરોડા પહેલા ભાયા વાઘા રબારી, સુકા પરબત મોરી નામના બે શખ્સ નાસી ગયા હતા. પોલીસે દારૂ, આથાનો નાશ કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial