Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટર તથા દેશી દારૂ કબજે કરી લેવાયાઃ
ભાણવડ તાલુકાના બરડા ડુંગર પાસે રાણપર ગામ નજીક પોલીસ દ્વારા કરાઈ રહેલા પેટ્રોલિંગમાં એક મોટરની ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે તલાશી લીધી હતી. તે મોટરમાંથી એક હજાર લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જીજે-૧૬-એજે ૫૪૫૬ નંબરની આ મોટરનો પોલીસે કબજો લીધો છે. પોલીસના પીછા વેળાએ મોટરને રેઢી મૂકી તેનો ચાલક નાસી ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial