Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડના ટી.ડી.ઓ. ખંભાળીયા મુકાયા
જામનગર તા. ૨૦: ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨, તાલુકા વિકાસ અધિકારી સંવર્ગના અધિકારીની બદલીઓના અદેશો થયા છે. કુલ ૫૯ અધિકારીની બદલીમાં હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીનો પણ સમાવેશ થાય છે. ભાણવડ તાલુકા વિકાસ અધિકારી નવીનચંદ્ર એલ. બેડીયાવદરાને ખંભાળીયામાં મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial