Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ રાજેન્દ્રકુમાર દિનકરરાય ઓઝા (ઉ.વ.૭૦) તે ઉત્કર્ષ, રચના હરિત બુચ, અંકિતા પ્રતીત વૈષ્ણવના પિતા, અંજલિબેનના પતિ, ધરતીબેનના સસરા, અજયભાઈ (એસબીઆઈ), ધીરેનભાઈ (બેંક ઓફ બરોડા)ના મોટાભાઈનું તા. ૨૭/૦૨ ના અવસાન થયું છે. સદગતની પ્રાર્થનાસભા તા. ૦૧/૦૩/૨૦૨૬ના રવિવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ ભાઈઓ તથા બહેનો માટે શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી પાસે, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ એલ.પી. ઉનિયાલનું તા. ૨૫-૨ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧-૩ના સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન પ્રથમ માળ, પટેલ વાડી, તળાવ સામે, તરસાલી ગામ, વડોદરામાં રાખવામાં આવ્યું છે.