Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેલંગાણા રાજ્યના રાજયપાલ જિષ્ણુદવ વર્માએ ગત્ સાંજે યાત્રાધામ દ્વારકા પહોંચ્યા પછી સાંજના સમયે સહપરિવાર દ્વારકાધીશ જગત મંદિરની મુલાકાત લીધી હતી અને જગત મંદિરમાં શ્રીજી સન્મુખ ઠાકોરજીની પાદૂકા પૂજન કરી ધન્યતા અનુભવી હતી. બાદમાં તેઓએ દેવસ્થાન સમિતિની મુલાકાત લીધી હતી. જ્યાં અધિકારીગણ દ્વારા તેમને દ્વારકાધીશનું ઉપરણું ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરાયું હતું. જગત મંદિરમાં તેઓ દ્વારા મુલાકાત બદલ મિનિટ બુકમાં પણ નોંધ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial