Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના કારણે પ્રદુષણઃ રજૂઆત

ઝેરી વાયુ ફેલાવાના કારણે રોગચાળાની દહેશતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરમાં રામેશ્વરનગરના દ્વારકેશ પાર્ક વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ (ગુડવેટ્સ ડબલ્યુટીઈ, જામનગર પ્રા.લિ.) માં શહેરમાંથી એકત્ર થયેલા કચરો ખુલ્લામાં ઠાલવવામાં આવે છે. આ કચરાની પ્રોસેસ કરવાની કામગીરીના કારણે સમગ્ર વિસ્તારની હવામાં ઝેરી વાયુનું પ્રદુષણ ફેલાય છે.

જામનગરના દ્વારકેશ પાર્કના રહેવાસીઓએ સંયુક્ત સહીથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી પ્લાન્ટ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માગણી કરી છે.

હવામાં ઝેરી વાયુ ફેલાતો રહેતો હોવાના કારણે રોગચાળો ફેલાવાની દહેશત પ્રવર્તે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh