Advertisement
Author: નોબત સમાચાર

દેશભરમાંથી ભારે વરસાદના દૃશ્યો

                                                                                                                                                                                                      

દેશભરમાંથી ભારે વરસાદના દૃશ્યો સાંપડી રહ્યાં છે. માયાનગરી મુંબઈમાં સતત વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે, તો સુરતમાં પણ સતત વરસાદે સુરતની "સુરત" બદલી નાંખી છે. દિલ્હી પાસે ગુરૂગ્રામમાં તો નેશનલ હાઈવે ધસી પડતા લાંબા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળી રહ્યાં છે, તો રાજસ્થાનના ઝાલમેર કેરળના વાયનાડ, અરૂણાચલ, કર્ણાટક, યુ.પી.માં પણ અતિવૃષ્ટિ તથા ભારે પૂરના દૃશ્યો ખડા થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh