Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૫થી ચાલીસ દિવસ સુધી
જામનગર તા. ૧૦: જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં થાઈરોઈડ અને સાંધાના દુઃખાવાના રોગની સારવાર માટે યજ્ઞોપેથી (યજ્ઞ ચિકિત્સા) ની શિબિરનું આયોજન તા. ૧૫ થી તા. ૨૫-૮-૨૬ (કુલ ૪૦ દિવસ) સુધી દરરોજ સવારે ૯ થી ૧૦ વાગ્યા દરમ્યાન યાયત્રી શક્તિપીઠના દર્પણ ભવનમાં કરવામાં આવ્યું છે.
આ શિબિરનો લાભ લેવા ઈચ્છતા ભાઈઓ-બહેનોએ શૈલબેન મિસ્ત્રી (મો. ૯૯૭૮૮ ૭૩૩૬૬) અથવા શિલાબેન રાબડીયા (મો. ૯૨૬૫૪ ૭૦૪૬૭)નો સંપર્ક કરી પોતાના નામની નોંધણી કરાવવી અને પોતાની માંદગીનો રિપોર્ટ આપવાનો રહેશે. નિઃશુલ્ક અપાતી આ સારવારનું સારૃં પરિણામ મેળવવા ૪૦ દિવસની હાજરી જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial