Advertisement
Author: નોબત સમાચાર

કેન્સરની બીમારીથી કાલાવડના યુવાનનું શનિવારે નિપજ્યું મોત

મૃતકના સંબંધીનું નિવેદન નોંધાયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: કાલાવડમાં રહેતા એક યુવાનનું કેન્સરની બીમારીના કારણે મૃત્યુ નિપજ્યું છે. કાલાવડ શહેરની ટોડા સોસાયટીમાં રહેતા કિશોરભાઈ સુરાભાઈ ચંદ્રપાલ નામના ૪૫ વર્ષના યુવાન કેટલાક સમયથી કેન્સરની બીમારીનો ભોગ બનેલા હતા.  તેઓને સારવાર અપાવવામાં આવતી હતી. તે દરમિયાન શનિવારે બપોરના સમયે બીમારીના કારણથી મૃત્યુ નીપજ્યું છે. કરસનભાઈ અમરાભાઇ ચંદ્રપાલે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh