Advertisement
Author: નોબત સમાચાર

સ્પષ્ટતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરની મચ્છુ કઠીયા સઈ સુથાર (ગામડાવાળા) જ્ઞાતિમાં છેલ્લા ૨૪ વર્ષથી કોઈ ચૂંટણી થઈ નથી, તેવા કારણોસર 'નોબત'માં તા. ૨૯-૧-૨૬ના પ્રસિદ્ધ થયેલ અબબારી યાદીમાં કોઈ હિતશત્રુએ અમૃતલાલ રાઠોડના નામ જોગ મિટિંગ અબોલાવી હોવાનું જણાવ્યું હતું, આથી અમૃતલાલ રાઠોડે સ્પષ્ટતા કરી જણાવ્યું છે કે તેમણે આવી કોઈ મિટિંગ બોલાવી નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh