Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળા-કોલેજોમાં 'માઁ-બાપને ભૂલશો' નહીંના કાર્યક્રમો રાખોઃ
જામનગર તા. ૨: આગામી તારીખ ૧૪ ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ પૂજન દિવસ છે. આ દિવસે પોતાના ભગવાન સ્વરૂપ માતા-પિતાનું પૂજન કરવું જોઈએ,તેવો અનુરોધ યુવાનોને કરાયો છે.
દરેક શાળા-કોલેજોમાં આ દિવસે 'માઁ-બાપને ભૂલશો નહીં' તે મુજબનો કાર્યક્રમ કરાવવો જોઈએ. માતૃ-પિતૃ પૂજન મહત્ત્વ અને વિધિ દર્શાવતી પુસ્તિકા ઘરબેઠા મેળવવા માટે ૯૪ર૮૭ ર૯પ૪૦ નો સંપર્ક સાધવા શ્રી યોગ વેદાન્ત સેવા સમિતિ જામખંભાળિયાના પ્રમુખ બી.વી. મોદીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial