Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના શાસનધીકારીને ગાંધીનગર જઈને
સમાજ વિકાસના સામર્થ્યને સિદ્ધ કરતા શિક્ષણની ખેતીમાં જેઓએ સંસ્કારના પાણીનું સિંચન કરેલ છે, તેવા પ્રાથમિક નિયામક એમઆઈ જોષી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે, ત્યારે જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલએ ગાંધીનગર પહોંચી તેઓને શુભેચ્છા પાઠવી હતી. અને અડગતા સાથે ફરજ બજાવવા બદલ પાપનો નાશ કરનારા ભગવાન શ્રી પરશુરામની પ્રતિમા, સત્યના પૂજારી બની તેમણે કરેલ કાર્યો માટે સુતરની આંટી તથા વય નિવૃત્તિ અર્થે શ્રીફળ, પડો આપી શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial