ચિરવિદાય

જામનગરઃ રાજેન્દ્રકુમાર દિનકરરાય ઓઝા (ઉ.વ.૭૦) તે ઉત્કર્ષ, રચના હરિત બુચ, અંકિતા પ્રતીત વૈષ્ણવના  પિતા, અંજલિબેનના પતિ, ધરતીબેનના સસરા, અજયભાઈ (એસબીઆઈ), ધીરેનભાઈ (બેંક ઓફ  બરોડા)ના મોટાભાઈનું તા. ૨૭/૦૨ ના અવસાન થયું છે. સદગતની પ્રાર્થનાસભા તા. ૦૧/૦૩/૨૦૨૬ના  રવિવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ ભાઈઓ તથા બહેનો માટે શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી પાસે,  જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગરઃ  એલ.પી. ઉનિયાલનું તા. ૨૫-૨ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧-૩ના સવારે ૧૦ થી  ૧૨ દરમ્યાન પ્રથમ માળ, પટેલ વાડી, તળાવ સામે, તરસાલી ગામ, વડોદરામાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh