Advertisement
Author: નોબત સમાચાર

પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ

૧૩૨૫ વાહન ચકાસાયાઃ હાજર દંડની વસૂલાતઃ

                                                                                                                                                                                                      

જામનગર શહેરમાં ગઈકાલે વધુ એક વખત પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જુદા જુદા રસ્તાઓ પર પોલીસે વાહનો રોકાવી કરેલી ચકાસણીમાં નંબર પ્લેટ વગરના વાહન ઉપરાંત કાળી ફિલ્મવાળી મોટરના ૪૫ ગુન્હા નોંધાયા હતા. છ શખ્સ હથિયારધારાનો ભંગ કરતા મળી આવ્યા હતા. રૂ:ા.૬૮૮૦૦નો હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ચેકીંગમાં ૧૩૨૫ વાહન ચકાસવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh