Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળીયા નગરપાલિકા દ્વારા ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

ન.પા.ના પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયુઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા પાલિકાના બગીચામાં પ્રમુખ રચનાબેન મોટાણીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાલિકા સદસ્યો, હોદ્દેદારો તથા ચીફ ઓફિસર રાહુલ કરમુર વિગરે જોડાયા હતા. તથા પાલિકાની દા.સું. સ્કૂલની છાત્રાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરાયો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મીલનભાઈ કીરતસાતા, જગુભાઈ રાયચુરા, મનુભાઈ તન્ના, કિશોરભાઈ દત્તાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh