Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ જીતીન્દ્ર કૃષ્ણકુમાર ખંડેલવાલનું તા. ૨૨ના અવસાન થયું છે. તે શારદાદેવી ખંડેલવાલના પુત્ર, પૂનમબેનના પતિ, પ્રખર, આકાંક્ષા, ઈતિકાના પિતા, પુલકજીના સસરા, સ્વ. સુશીલજી-રૂકમણી દેવી, સ્વ. મહેશચંદ્ર-સ્વ.કંચનબાલા, રમેશ-અનિતારાણી ખંડેલવાલ (કાકા-કાકી), રાહુલ-અમિતા, અભિષેક-નિધિ, અનુભવ-શિલ્પા, અપૂર્વ-દેવાંગી(ભાઈ-ભાભી), સરીતા-સ્વ.રાજુજી, નિરૂ-સંજયજી, સરયૂ-સંજયજી (બહેન-બનેવી), સસરાપક્ષના ઉમેશચંદજી-સરોજદેવી, ગૌરવજી-શિપ્રા, અંકુર-નિધિ, સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૫ના સોમવારે સાંજે ૫ થી ૬ ઓશવાળ સે-ટર, કેશવ કોમ્પ્લેકસ, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ મગનભાઈ શીવાભાઈ પરમાર તે હેમતભાઈ, મહેશભાઈ, સ્વ.જનકભાઈ રાજુભાઈના ભાઈ, સ્વ. પંકજ, જીજ્ઞેશના પિતાનું અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૫ના સોમવારે સાંજે ૫:૩૦ થી ૬ દાવલશા ફળી, ધનબાઈ ડેલા પાસે, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.
ભાટીયાઃ બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના ગીરીશભાઈ લાલજીભાઈ ભોગાયતા (મોવાણવાળા) (ઉ.વ.૬૪) તે જેન્તીભાઈ (પંચમુખી પાનવાળા) ના ભાઈ તથા જયેશભાઈ, મયુરભાઈના પિતાનું તા. ૨૫ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૮ના સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન દુધેશ્વર મહાદેવ મંદિર, ભાટીયામાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.