Advertisement
Author: નોબત સમાચાર

શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનમાં ફેરફાર

વસંત પંચમી ઉત્સવ નિમિત્તે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૨: દ્વારકા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિરમાં વસંત પંચમી ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. ૨૩ના શુક્રવારે સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. બપોરે ૧:૩૦ વાગ્યે ઉત્સવ આરતી, બપોરે ૧:૩૦ થી ૨:૩૦ ઉત્સવ દર્શન, બપોરે ૨:૩૦ વાગ્યે અનોસર, અને સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. તેમ નાયબ વહીવટદાર (શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા) દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh