Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની બેસ્ટ હિલ હોસ્પિટલમાં દીકરીના જન્મનો ખર્ચ હોસ્પિટલ ભોગવશે

૮ માર્ચ (મહિલા દિનથી) તા. ૮ સપ્ટે. સુધી પ્રેરક પહેલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરની બેસ્ટ હિલ હોસ્પિટલમાં ૮ માર્ચ મહિલા દિનથી અનોખી પહેલનો આરંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી તા. ૮  સપ્ટેમ્બર સુધી હોસ્પિટલમાં જે ગર્ભવતી મહિલાઓ દીકરીને જન્મ આપશે તેમની ડિલીવરી સંબંધિત સારવારનો તમામ ખર્ચ હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે.

કન્યા જન્મને વધારવાના ઉદ્દેશ્યથી હોસ્પિટલ દ્વારા આ પ્રેરક પહેલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh