Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૬ એપ્રિલ, સોમવાર અને ચૈત્ર વદ ચોથનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૭ - સુર્યાસ્ત : ૭-૦૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૦૪ :

તા. ૦૬-૦૪-ર૦૨૬, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૫,

મુસ્લિમ રોજઃ ૧૭, નક્ષત્રઃ અનુરાધા,

યોગઃ સિદ્ધિ, કરણઃ કૌલવ

 

તા. ૦૬ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં સાનુકૂળતા મળી રહે. આપના કામની કદર-પ્રશંસા થાય.  સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. કુટુંબ-પરિવાર-મિત્રવર્ગ સાથે  યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે યશ-પદ-ધનમાં વધારો થાય  તેવું કામકાજ કરી શકો. ધર્મકાર્ય-શુભકાર્યમાં સહભાગી થાવ. ખર્ચ-ખરીદીના પ્રસંગો બને.

બાળકની રાશિઃ વૃશ્ચિક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh