Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મ્યુનિ. કમિશનરને આવેદનઃ
જામનગર તા. ર૯: જામનગર મહાનગરપાલિકા દ્વારા ઓશવાળ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી સિક્સ લેન રોડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મહત્ત્વના રસ્તાની વચ્ચે ડીવાઈડરમાં સુંગંધીત ફૂલઝાડ વાવવાનું આયોજન પણ કરવા ભાવેશ અમૃતલાલ હરિયાએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી માગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial