Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ન્યૂનતમ તાપમાન ૧૭.૪ ડિગ્રી

છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં વધારોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર સહીત સમગ્ર હાલાર પંથકમાંથી શિયાળો ધીમે-ધીમે વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગત એક સપ્તાહની તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. નગરમાં ગુરૂવારે સવારે પૂરા થતા ચોવિસ કલાક દરમિયાન આંશિક વધીને ન્યૂનતમ તાપમાન ૧૭.૪ ડિગ્રી જયારે અડધા ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી નોંધાયું હતું.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૬૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિ કલાકની સરેરાશ ૨૫ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh