Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી ગુરૂવારે વિનામૂલ્યે કેમ્પઃ
જામનગર તા. ૩: જામનગરના સ્વ. વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા આગામી ગુરુવાર, તા. પ-ર-ર૦ર૬ ના સવારે ૯ થી ૧ર સુધી દયારામ લાયબ્રેરીમાં નેત્ર યજ્ઞ, દંત યજ્ઞ, કાન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓને રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અને નિઃશુલ્ક નેત્રમણિ બેસાડી પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.
દંત યજ્ઞમાં ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે સારવાર કરી આપશે, જ્યારે સર્વરોગ નિદાન કેમ્પમાં ડો. હીરાબેન જોષી તેમજ કાનની તપાસ માટે નિલકમલ શ્રીપ્રકાશ કાકલોતર સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા અને વધુ વિગત માટે આયોજક નટુભાઈ ત્રિવેદીનો (૯૯૯૮૦ ૯પર૧૦) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial