Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૮ બેઠકો માટે કુલ ૯૧ ફોર્મ ભરાયા હતાં:
જામનગર તા. ૧૪: જામનગર જિલ્લાના સિક્કા નગરપાલિકામાં ર૮ બેઠક માટેની ચૂંટણી અન્વયે રજૂ થયેલા ફોર્મની ચકાસણી પછી ૮૦ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતાં.
સિક્કા નગરપાલિકાના સાત વોર્ડની ર૮ બેઠક માટેની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ગઈકાલે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. કુલ ૯૦ ઉમેદવારોએ ૯૧ ફોર્મ ભર્યા હતાં જે ફોર્મની ચકાસણી પછી ગઈકાલે ૮૦ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે.
જેમાં ભાજપના ર૮, કોંગ્રેસના ર૮, આમ આદમી પાર્ટીના ૧૧, અને એ.આઈ.એમ.આઈ.એમ.ના ૧૩ મળી કુલ ૮૦ ઉમેદવારોનો સમાવેશ થાય છે. હવે ફોર્મ પાછા ખેંચાયા પછી ચિત્ર સ્પષ્ટ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial