Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા શહેરમાં વૈષ્ણવો દ્વારા
ખંભાળીયા શહેરમાં વૈષ્ણવો દ્વારા મહાપ્રભુજીના ૫૪૯ માં પ્રાગટ્ય દિનની ધામધૂમપૂર્વક મહાપ્રભુજીની બેઠકમાં ઉજવણી કરવામાં આવી હતી. બેઠકના મુખ્યાજી તથા અગ્રણીઓ વિનુભાઈ બરછા, જીતુભાઈ સાચાણી, સુરેશભાઈ લાલ, જયસુખભાઈ પીંડારાવાળા સાથે જિલ્લા કલેક્ટર રાજેશકુમાર તન્ના, દિલીપભાઈ દત્તાણી વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial