Advertisement
Author: નોબત સમાચાર

નગરના ફાયરબ્રિગેડ વિભાગના ત્રણ નવા નંબર જાહેર કરાયા

આ નંબરો પર સંપર્ક કરવા અનુરોધઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના ફાયરબ્રિગેડ વિભાગના ૧૦૧ નંબરના ફોનના બંધ થવા અંગે ફાયર વિભાગે ઈમરજન્સી પરિસ્થિતિમાં અન્ય ત્રણ નંબરમાં સંપર્ક કરવા અનુરોધ કર્યાે છે.

જામનગર મહાનગર પાલિકાના ફાયરબ્રિગેડ વિભાગના ઈમરજન્સી સર્વિસ નંબર-૧૦૧ તથા લેન્ડલાઈન નંબર હાલમાં ટેકનિકલ ખામીના કારણે બંધ થયા છે. ત્યારે આગજની કે તે પ્રકારની અન્ય ઈમરજન્સી પરિસ્થિતિમાં ત્રણ ફોન નંબરનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

જામનગરના મુખ્ય ફાયર સ્ટેશનના નવા નં.૦૨૮૮-૨૭૭૦૫૧૫ જાહેર કરાયા છે. જ્યારે ઈન્દિરા રોડ ફાયર સ્ટેશન-૦૨૮૮-૨૭૧૦૪૧૧ અથવા બેડેશ્વર ફાયર સ્ટેશનના ફોન ૦૨૮૮-૨૭૫૫૩૬૯નો સંપર્ક કરી શકાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh