Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાધીશ જગત મંદિરમાં ઠાકોરજીને
દ્વારકાધીશ જગત મંદિરમાં સવારે ૬.૩૦ કલાકે મંગળા આરતી સમયે ભાવિક ભક્ત પરિવાર તરફથી વારાદાર પૂજારીના સૌજન્યથી ઠાકોરજીને છપ્પનભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે શ્રીજીને સૂકા મેવા મનોરથ યોજવામાં આવ્યો હતો. મંગળવારના પીળા વાઘા સાથેના દૈદિપ્યમાન શ્રૃંગાર સાથેના મનોરથ-દર્શનનો હજારો ભાવિકોએ પ્રત્યક્ષ રીતે તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમથી પણ લાખો વૈષ્ણવોએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial