Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૧ - સુર્યાસ્ત : ૭-૦૫
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૧૦ :
તા. ૧૨-૦૪-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૧,
મુસ્લિમ રોજઃ ૨૩, નક્ષત્રઃ શ્રવણ,
યોગઃ સાધ્ય, કરણઃ વણિજ
તા. ૧૨ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવસાયિક બાબતે ધ્યાન રાખવું પડે. આપ મહેનત કરો પરંતુ મહેનતના પ્રમાણમાં આપને સફળતા મળી નહીં. આપની પ્રગતિમાં રૂકાવટ રહ્યા કરે. આરોગ્ય બાબતે સંભાળવું પડે. નાની-મોટી ઋતુગત બીમારીથી આપને પરેશાની રહ્યા કરે. કુટુંબ-પરિવારના સભ્યોનો સાથ-સહકાર મળી રહેતા રાહત અનુભવાય. ધર્મકાર્ય થાય.
બાળકની રાશિઃ મકર ૨૭:૪૪ સુધી પછી કુંભ