Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય શેરબજારમાં ઉથલપાથલનો દોર યથાવતઃ
મુંબઈ તા. ર૭: ઈરાનના ઈઝારયલ અને યુએસ વચ્ચેના મહાયુદ્ધના કારણે ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાથી શેરબજારમાં ચડાવ-ઉતાર સાથેની ઉથલપાથલનો દોર યથાવત્ રહ્યો છે. આજે શેરબજાર ખૂલતાવેંત જ સેન્સેક્સમાં એક હજાર પોઈન્ટનું ગાબડું પડી ગયું હતું, જ્યારે નિફ્ટી પણ ૩૦૦ પોઈન્ટ ઘટી ગયો હતો.
અંતિમ સમાચાર પ્રમાણે સેન્સેક્સમાં ૧૩૦૦ પોઈન્ટનો ઘટાડો અને નિફ્ટીમાં ૩૭૧ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય કોમોડીટી માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી હતી. સોનામાં ૧૦ ગ્રામનો ભાવ ર,૧૦૯ વધીને ૧,૪૪,૦૦૦ ને પાર કરી ગયો હતો. ચાંદીના એક કિલોના ભાવમાં રૂ।. ૬૧ર૬ નો ઉછાળો થયો હતો. ચાંદીનો એક કિલોનો ભાવ રૂ।. ર,૧૯,૮૦૪ થી વધીને રૂ।. ર,ર૪,ર૪૭ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial