વોડાફોન-આઈડિયાએ તેની 'વીઆઈ-ર.૦' વ્યૂહરચના હેઠળ આગામી ત્રણ વર્ષમાં રૂ।. ૪પ૦૦૦ કરોડનું રોકાણ કરશે.
વોડાફોન-આઈડિયાએ તેની 'વીઆઈ-ર.૦' વ્યૂહરચના હેઠળ આગામી ત્રણ વર્ષમાં રૂ।. ૪પ૦૦૦ કરોડનું રોકાણ કરશે.
ઈન્ડિગો આગામી ૧૦ વર્ષ સુધી દર અઠવાડિયે એક નવું વિમાન તેના કાફલામાં સામેલ કરશે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ર૮-જાન્યુઆરીએ આધારએપનું સંપૂર્ણ વર્ઝન લોન્ચ કર્યુ, ઘરબેઠા નંબર-એડ્રેસ અપડેટ કરી શકાશે.
ઈયુ સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ભારતની મોટી જીતઃ અમેરિકા.
લગ્ન પછી પતિ-પત્ની એકપણ દિવસ સાથે રહ્યા ન હોય અને વૈવાહિક સંબંધોની શરૂઆત જ ન થઈ હોય તો રજિસ્ટ્રેશનનો કોઈ અર્થ નથીઃ દિલ્હી હાઈકોર્ટ.
યુદ્ધમાં અમેરિકાએ હથિયારનો પુરવઠો રોકતા અમારા સૈનિકો મર્યાઃ નેતન્યાહૂ.
કર્ણાટક હાઈકોર્ટે રાજ્યમાં બાઈક ટેકસી સેવાઓ પરનો પ્રતિબંધ હટાવી દીધો.
અમેરિકાની કંપની માઈક્રોન ફેબ્રુઆરીના અંત સુધીમાં સાણંદમાં ચિપનું ઉત્પાદન શરૂ કરશે.
ગુજરાતના ૪.૩૪ કરોડ મતદારોમાંથી ૧.૭૩ કરોડના ડેટા મેચ ન થયા, તંત્રે નોટીસ આપી.
એસઆઈઆરની ચિંતામાં રોજ ૪ લોકો આત્મહત્યા કરે છેઃ મમતા બેનર્જીનો દાવો.
પતિની કમાણી પત્ની કે તેના પરિવારના અપરાધિક કૃત્યોના કારણે અટકે તો તેને ભરણપોષણ આપવા માટે મજબૂર કરી ન શકાયઃ અલ્હાબાદ હાઈકોર્ટ.
શીખ વિરોધી રમખાણ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જનકુમારને નિર્દોષ જાહેર કર્યો.
ઓડિશા સરકારે તમામ તમાકુ અને નિકોટીન ઉત્પાદન પર પ્રતિબંધ લાગુ કર્યો.
પાકિસ્તાનમાં સાંસદો પોતાની મિલકતની વિગતો ગુપ્ત રાખી શકશે, નેશનલ એસેમ્બલીએ બિલ પસાર કર્યુ.
એસઆઈઆર મુદ્દે ચૂંટણીપંચને અમર્યાદિત અધિકાર આપી શકાય નહીં: સુપ્રિમકોર્ટ.
ભારતે રિસ્પોન્સિબલ નેશન્સ ઈન્ડેક્સ લોન્ચ કર્યો, સિંગોપર પ્રથમ અને ભારત ૧૬ મા સ્થાને.
દાવોસમાં આયોજીત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન ડબલ્યુ (ુ) નામનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરાયું.
બાંગ્લાદેશઃ મુહમ્મદ યુનુસે વડાપ્રધાનનો કાર્યકાળ ૧૦ વર્ષ કરવા માટે જનતાનું સમર્થન માંગ્યું.
લંડનમાં તિલક લગાવવા બદલ ૮ વર્ષના હિન્દુ બાળકને સ્કૂલમાંથી બહાર કાઢ્યો.
ભારતના ૮ મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરનું મજબૂત પ્રદર્શન, ગ્રોથ ૩.૭ ટકા સાથે ચાર મહિનાની ટોચે નોંધાયો.
ભારતીય કંપનીઓની આવકમાં નાણાકીય વર્ષ-ર૦ર૭ માં ૬ ટકા વૃદ્ધિ નોંધાશેઃ ફિચ.
ભારતની વીજ વિતરણ કંપનીઓએ નાણાકીય વર્ષ-ર૦રપ માં પ્રથમ વખત રૂ।. ર૭૦૧ કરોડનો નફો કર્યો.
વકીલો કેસ માટે આરટીઆઈ દ્વારા માહિતી મેળવી શકશે નહીં : કેન્દ્રીય માહિતી પંચનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો.
મૌની અમાવસ્યાના પાવન દિવસે માદ્ય મેળામાં સંગમતટ ઉપર ૪.પ૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી.
ચંદીગઢ રજીસ્ટ્રેશન અને લાઈસન્સિંગ ઓથોરિટીએ વીઆઈપી નંબરથી પાંચ વર્ષમાં ૧ર૦૦ કરોડની કમાણી કરી.
સૌરાષ્ટ્રને હરાવી વિદર્ભની ટીમ પ્રથમવાર વિજય હજારે ટ્રોફીમાં બની ચેમ્પિયન.
કેન્દ્ર સરકારે સટ્ટાબાજી સાથે સંકળાયેલી ૨૪૨ વેબસાઈટ બ્લોક કરી.
એપ્રિલ-૨૦૨૬થી યુપીઆઈથી પીએફ ઉપાડી શકાશે.
ઈડીએ અલફલા યુનિવર્સિટીની રૂ।. ૧૪૦ કરોડની સંપત્તિ જપ્ત કરી. ચેરમેન અને ટ્રસ્ટ સામે ચાર્જશીટ દાખલ.
ચીન પર નિર્ભરતા ઘટાડવા રેર અર્થ મેટલ્સ માટે ભારત હવે ઓસ્ટ્રેલિયા, રશિયા અને આફ્રિકા સાથે કરાર કરશે.
ફિલ્મ ફલોપ થતા અભિનેતા કાર્તિક આર્યને પ્રોડયુસરને રૂ।. ૧૫ કરોડ પરત કર્યા.
સ્ટાર્ટઅપને મજબૂત ઈકોસિસ્ટમ પૂરી પાડવામાં ગુજરાત અને અરૂણાચલ પ્રદેશ દેશમાં અવ્વલ.
ઈયુના ટોચના નેતા એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોનડેર લેપન ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિવસે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
આઈ.એમ.ડી.બી.-૨૦૨૬ની યાદીમાં શાહરૂખખાનની 'કિંગ' ફિલ્મ પહેલા સ્થાને.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એકસ'એ ગ્રોકના વિવાદાસ્પદ ફીચર પર વિશ્વભરમાં પ્રતિબંધ મૂકયો.
આઈસીસીની વન-ડે રેન્કિંગમાં વિરાટ કોહલી પ્રથમ સ્થાને.
કેનેડાએ તેમના સૌથી મોટા ૪૦૦ કિલો સોનાની લૂંટ કેસમાં વોન્ટેડ સિમરન પ્રીત પાનેસરના પ્રત્યાર્પણ માટે ભારતને અનુરોધ કર્યો.
અમેરિકાએ ૫ાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત ૭પ દેશો માટેના વીઝા અટકાવ્યા.
દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી વિમાન અને રેલવે વ્યવહાર પર માઠી અસર.
વરિષ્ઠ આઈપીએસ અધિકારી પ્રવિણકુમારને બીએસએફના વડા તરીકે નિયુક્ત કરાયા.
ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી પાંચ લોકોએ જીવ ગુમાવ્યા.
ભારતીય પાસપોર્ટ બન્યો વધુ શક્તિશાળી, હવે પંચાવન દેશોમાં મળશે વિઝા-ફ્રી એન્ટ્રી.
ગાયક ઝુબિન ગર્ગની હત્યા કરાઈ નથી, તેમનું મૃત્યુ વધારે પડતા નશા અને બેદરકારીને કારણે થયુંઃ સિંગાપોર પોલીસ.
મૂળ ભારતીય ખગોળશાસ્ત્રી પ્રો. શ્રીનિવાસ કુલકર્ણીને લંડનની રોયલ એસ્ટ્રોનોમિક સોસાયટીનો ગોલ્ડ મેડલ એનાયત.
માનવીમાં સૌથી ખતરનાક બીમારીમાં પણ એન્ટિબાયોટિક દવા ૯૦% સુધી બિન અસરકારકઃ રિસર્ચ.
છૂટાછેડા આપવાનો ફેમિલી કોર્ટને જ અધિકાર, સિવિલ જ્જને નહીં: ગુવાહાટી હાઈકોર્ટ.
ઈડીએ રૂ।. પ૯૭૮ કરોડનું ફ્રોડ કરનાર કલ્યાણ બેનર્જીની હૈદ્રાબાદથી ધરપકડ કરી.
ડીઆરડીઓએ 'ટેન્ક ક્લિર' તરીકે ઓળખાતા સ્વદેશી પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળતાપૂર્વક ફલાઈટ પરીક્ષણ કર્યુ.
ઈન્ડિયન આઈડલ-૩ ના વિજેતા પ્રશાંત તમાંગનું માત્ર ૪૩ વર્ષની વયે હ્ય્દયરોગના હૂમલાથી નિધન.
close
Ank Bandh