Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઈચ્છેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિની ઉજવણીનું આયોજન

આરતી, શિવપૂજા-ઘી ની મહાપૂજા યોજાશેઃ

                                                                                                                                                                                                      

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ ઈચ્છેશ્વર મહાદેવ મંદિરે આવતીકાલે તા. ૧પ-ર-ર૦ર૬ ના મહાશિવરાત્રિ પર્વની ઉજવણી અંતર્ગત સવારે પ.૩૦ વાગ્યે મંગળા આરતી, ૬ વાગ્યાથી ૧ર વાગ્યા સુધી જળ-દૂધનો અભિષેક, બપોરે ૧ વાગ્યે મહાભોગ તથા આરતી થશે. સાંજે પાંચ વાગ્યાથી રાત્રે ૯.૩૦ વાગ્યા સુધી ઘી ની મહાપૂજાના દર્શન, રાત્રે ૧૦ થી ૧ર વાગ્યા સુધી શિવપૂજા અને ૧ર વાગ્યે મહાઆરતી થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh