Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલાર સહિત વિવિધ જિલ્લામાં
જામનગર તા. ર૧: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની ફેરબલીના આદેશો કરવામાં આવ્યા છે, જેમાં હાલારના પણ અમુક અધિકારીનો સમાવેશ થાય છે. જામનગરથી રશ્મિકાંત કે. ચૌહાણને અમદાવાદ, ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી બી.સી. મોલાડિયાને બોટાદ, પૂજા એમ. વેલાણીને અમદાવાદ, રાકેશ ચૌધરીને વાવથરાદ, વિક્રમસિંહ કે. ગોહિલને ગાંધીનગર, સુરેશ ચાવડાને અરવલ્લી, એચ.પી. નાલવાયાને પંચમહાલ, જી.સી. બારિયાને છોટાઉદેપુર, નરેન્દ્ર ચૌધરીને ખેડા, કાજલબેન પટોલિયાને મહેસાણા, નીતિન ધોળકિયાને અમદાવાદ, જ્યારે ડાંગથી જયપાલસિંહ ચુડાસમાને જામનગરમાં મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial