Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના ગુંદમોરામાં યુવાનની હત્યાના કેસમાં ત્રણ દિવસના રિમાન્ડ

પિતા, બે પુત્રીઓ રિમાન્ડ પર લેવાયાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૪: ખંભાળિયાના ગુંદમોરા ગામમાં રવિવારે એક યુવાનની થયેલી હત્યાના કેસમાં સંડોવાયેલા આરોપી તથા તેની બે પુત્રીને અદાલતે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે.

ખંભાળિયાના ગુંદમોરા ગામમાં રવિવારે જશવંતભાઈ ચોપડા નામના યુવાનની થયેલી કરપીણ હત્યાના ગુન્હામાં તપાસનીશ ખંભાળિયાના ઈન્ચાર્જ પીઆઈ નિકુંજ જોષીએ મૃતકના પિતાના પિતરાઈ ભાઈ રવજી ભાણાભાઈ તથા તેમની પુત્રી કાજલ, કિરણની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીને ગઈકાલે પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરાતા અદાલતે ત્રણેય આરોપીને ત્રણ-ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh