Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્યાંય ભીડ કે વાહનોની કતારો નહીં...
ખંભાળિયા તા. ર૬: રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરપાલિકા વિસ્તારોમાં ખુદ મુખ્યમંત્રી તથા પુરવઠા સચિવ દ્વારા પૂરતા પેટ્રોલ-ડીઝલના જથ્થાની ખાતરીની વાતો કરવા છતાં પણ લાઈનો અવિરત છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાન્ય સ્થિતિ છે. દરેક પેટેલ પંપો પર પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે. ક્યાંય ભીડ કે લાઈનો જોવા મળતી નથી.
જિલ્લા કલેક્ટર રાજેશકુમાર તન્ના, પુરવઠા જિલ્લા અધિકારી સુશ્રી કે.કી. સોલંકી, ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતા, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની અપીલને લોકોએ માન આપ્યું હોય તેમ ક્યાંય ભીડ નથી કે ક્યાંય અછતની સ્થિતિ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial