Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. રર જાન્યુઆરીએ વિનામૂલ્યે
જામનગર તા. ર૦: વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા નેત્ર-દંત-કાન તથા સર્વરોગ નિદાન અને સારવાર અંગે નિઃશુલ્ક કેમ્પ તા. રર ના ગુરૂવારે સવારે ૯ થી ૧ર મુખ્ય સ્વામિનારાયણ મંદિર, ખાદીભંડાર સામે, જામનગરમાં યોજવામાં આવ્યો છે.
જેમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવશે.
કેમ્પમાં ડો. હિરાબેન જોષી, નિલકમલ શ્રી પ્રકાશ કાકલોતર તથા દાંતના નિષ્ણાત ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા તબીબી સેવા આપશે. આ કેમ્પમાં સાંસદ પૂનમબેન માડમના સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ-જામનગરનો સહયોગ પ્રાપ્ત થયો છે. કેમ્પનો લાભ લેવા પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial