Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતાએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૨૨: જામનગરના ગોકુલનગરમાં રહેતી એક યુવતી પોતાના ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ ગઈ છે. તેના માતાએ પોલીસને જાણ કરી છે.
જામનગરના ગોકુલ નગરમાં આવેલી સાયોના શેરીમાં રહેતા હર્ષિતાબેન ચેતનભાઈ માલવી નામના મહિલાની અઢાર વર્ષની પુત્રી ઈશા પોતાના ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી.
આ યુવતી ગઈકાલે ઘેર પરત નહીં ફરતા માતા સહિતના પરિવારે તેણીની શોધખોળ કરી હતી. સંભવિત તમામ સ્થળોએ તપાસ કર્યા પછી આ યુવતી ગુમ થઈ ગયાની હર્ષિતાબેને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. પોલીસે તેણીનું વર્ણન તેમજ ફોટો મેળવી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial