Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૭ ફેબ્રુઆરી, શુક્રવાર અને ફાગણ સુદ અગિયારસનું રાશિફળ

કુંભ સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવે તેમજ મહત્ત્વના નિર્ણય લઈ શકાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. કામકાજમાં ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી  રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા મળી રહે. આપના કામની સાથે વ્યાવહારિક કામ જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૯-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામ થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૬

 

Cancer (કર્ક: ડ-હ)

કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. અગત્યના કામ અંગે મુલાકાત થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૫

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સરળતા જણાય. કામનો ઉકેલ  આવે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૪

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના કામ થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

જમીન-મકાન-વાહનના કામમાં આપે સાચવવું પડે. આપના કામમાં પ્રતિકૂળતા જણાય. તબિયતની કાળજી  રાખવી.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૬

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ-ફાયદો થાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૪-૯

 

Capricorn (મકર: ખ-જ)

નોકરી-ધંધાની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર-શ્રમમાં વધારો થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૫

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળી ને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વ્યાવહારિક કામમાં સાવધાની રાખવી.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh