ચિરવિદાય

જામનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ/સેશન્સ જ્જના પિતાનું નિધન

જામનગરઃ મૂળ પાટણ ગામના હાલ જામનગર નિવાસી પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જ્જ  એન.આર.  જોશી (ઔદિચ્ય બ્રાહ્મણ) ના પિતા રાજેશભાઈ મનજીભાઈ જોશીનું આજે અવસાન થયેલ  છે. સદ્ગતની અંતિમયાત્રા આજે તા. ૩ ના સાંજે ૪ કલાકે તેમના નિવાસસ્થાન ડિસ્ટ્રીક્ટ જજના  બંગલેથી નીકળશે, અને માણેકબાઈ સુખધામ સ્મશાનગૃહે પહોંચશે જ્યાં અંતિમક્રિયા કરાશે.

દિવ્યભાસ્કરના બ્યુરો ચીફના િ૫તાનંુ અવસાન

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દિવ્ય ભાસ્કરના  બ્યુરો ચીફ સમીરભાઈ ગડકરી તથા  નિરવભાઈ ગડકરીના પિતા અશોકરાવ શ્રીધરરાવ ગડકરી (ઉ.વ. ૮૨) (નિવૃત્ત રેલવે કર્મચારી) તે  જયેશભાઈ એ. ગડકરીના કાકાનું તા ૨-૫-ર૦૨૫ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.  ૫-૫-ર૦૨૫, સોમવારે સાંજે ૫ થી ૫.૩૦ દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની  પાળ, જામનગરમાં રાખવામાં આવેલ છે.

જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચરકયોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટરના  નેચરોપેથી કન્સલ્ટન્ટ ડો. ગરિમાબેન શર્મા દવે, તે પાર્થભાઈ દવેના પત્નીનું તા. ૧-૫-૨૫ ના અવસાન  થયુ છે.

close
Ank Bandh