Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતના રપર સામે પાકિસ્તાનની ટીમ ૧૯૪ રનમાં ઓલઆઉટ
હરારે તા. રઃ ઝીમ્બાબ્વે અને નામિબિયામાં રમાઈ રહેલા અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને પરાજીત કરી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારતે નિર્ધારીત ૪૯.પ ઓવરમાં રપર રન કર્યા હતાં. પાકિસ્તાનની ટીમ ૪૬.ર ઓવરમાં ૧૯૪ રનમાં ઓલઆઉટ થઈ જતા ભારતનો પ૮ રનથી વિજય થયો હતો.
આ વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પ્રવેશ માટે પાકિસ્તાનને મેચ જીતવાનું લક્ષ્યાંક ૩૩.૩ ઓવરમાં સિદ્ધ કરવાનું હતું, તો ભારત અને પાકિસ્તાનના ૬-૬ પોઈન્ટ સાથે રનફેરના આધારે પાકિસ્તાન સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી શકત... પણ નિર્ધારિત લક્ષ્યાંક તો પાર ન થયો અને ટીમ ૧૯૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતનો સેમિફાનલ મેચ ૪ ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાનની ટીમ સામે રમાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial