જાણો, તા. ર ઓક્ટોબર, ગુરૂવાર અને આસો સુદ દશમનું પંચાંગ

સુર્યોદય : ૬-૪૦ - સુર્યાસ્ત : ૬-૩૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૩ :

તા. ૦૨-૧૦-ર૦૨૫, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૯,

મુસ્લિમ રોજઃ ૯, નક્ષત્રઃ ઉત્તરષાઢા,

યોગઃ સુકર્મા, કરણઃ તૈતિલ

 

તા. ૦૨ ઓક્ટોબરના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યવસાયિક દૃષ્ટિએ સારૃં રહે. આપના કાર્યની કદર-પ્રસંશા થવા પામે.  હરિફ-પ્રતિસ્પર્ધીઓથી વિજય પ્રાપ્ત થવા પામે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ-ખર્ચ  જણાય. ભાઈ-ભાંડુંનો સાથ-સહકાર મળી રહે. આરોગ્યની કાળજી રાખીને કામકાજ કરવું.  યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. સામાજિક ક્ષેત્રે માન-સન્માન મળી રહે.

બાળકની રાશિઃ મકર

જાણો, તા. ર ઓક્ટોબર, ગુરૂવાર અને આસો સુદ દશમનું રાશિફળ

ધન સહિત ત્રણ રાશિના જાતકોને કાર્યક્ષેત્રે સાનુકૂળતા જણાય. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં તકેદારી રાખવી

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યની સાથે બીજું કોઈ કામ  કે અન્ય સહકર્મીનું આવી જતા આપના કાર્યભાર-શ્રમમાં વધારો  થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૪-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ થાય. સ્વજનની મુલાકાતથી  આનંદ થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપે તન-મન-ધન, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક ચિંતા જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૫

 

Cancer (કર્ક: ડ-હ)

નોકરી-ધંધાના કામ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. ભાઈ-ભાંડુંનો સાથ-સહકાર મળી  રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૪

 

Leo (સિંહ: મ-ટ)

જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. પરંતુ દિવસ દરમિયાન વ્યસ્તતા -  દોડધામ રહે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

સંતાનના પ્રશ્ને દોડધામ-શ્રમ જણાય. પરંતુ ચિંતા-પરેશાની ઓછા થાય. વાણીની મીઠાશથી કામમાં  સરળતા રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૯

 

Libra (તુલા: ર-ત)

આપના કામકાજમાં પ્રતિકૂળતા રહે. કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. ધાર્યા પ્રમાણે કામ  થાય નહીં.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૮-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રાજકીય-સરકારી કામમાં આપને સાનુકૂળતા  મળી રહે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં સરળતા રહે. કામનો  ઉકેલ આવે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૬

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામમાં ઉપરી-સહકાર્યકર વર્ગ, નોકર-ચાકરનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થવા  પામે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપ હરો-ફરો, કામકાજ કરો, પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. મિતર્વર્ગની ચિંતા  જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૫

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ  થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૭

જાણો, તા. ૧ ઓક્ટોબર, બુધવાર અને આસો સુદ નોમનું પંચાંગ

સુર્યોદય : ૬-૪૦ - સુર્યાસ્ત : ૬-૩૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૯ :

તા. ૦૧-૧૦-ર૦૨૫, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૮,

મુસ્લિમ રોજઃ ૮, નક્ષત્રઃ ૫ૂર્વષાઢા,

યોગઃ અતિગંડ, કરણઃ બાલવ

 

તા. ૦૧ ઓક્ટોબરના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપે સમય-સંજોગો અને પરિસ્થિતિ અનુસાર નિર્ણય કરી આગળ વધવું.  પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય. કુટુંબ-પરિવાર સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો.  સંતાનનો સાથ-સહકાર મળી રહે. આરોગ્ય બાબતે કોઈ નાની-મોટી બીમારીના લીધે પરેશાની રહ્યાં  કરે. નાણાકીય સ્થિતિ સરભર બની રહે.

બાળકની રાશિઃ ધન ૧૪.૦૮ સુધી પછી મકર

જાણો, તા. ૧ ઓક્ટોબર, બુધવાર અને આસો સુદ નોમનું રાશિફળ

વૃશ્ચિક સહિત બે રાશિના જાતકોને ધારણા પ્રમાણેનું કામ થાય. આકસ્મિક લાભ  થાય. યાત્રા-પ્રવાસ લાભદાયી રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યની સાથે સાસરી-મોસાળપક્ષના કામ અંગે વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ-ખરીદી થવા પામે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી  રાહત થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દિવસના પ્રારંભથી સુસ્તી-બેચેની રહે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. અનિચ્છાએ કામમાં વ્યસ્ત રહેવું  પડે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૮

 

Cancer (કર્ક: ડ-હ)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવાય. બપોર પછી કામ અંગે વ્યસ્તતા જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામ અંગે દોડધામ-શ્રમ જણાય. ખર્ચ  થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

સીઝનલ ધંધામાં આકસ્મીક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. બપોર પછી વિવાદથી  સંભાળવું.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮

 

Libra (તુલા: ર-ત)

આપને કામકાજમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. પરંતુ જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત  જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૭

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. બપોર પછી વ્યવહારિક કામ  રહે.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે પારિવારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. સીઝનલ ધંધામાં લાભ જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૮-૫

 

Capricorn (મકર: ખ-જ)

આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થઈ શકે. બપોર પછી ઉચાટ-ઉદ્વેગ  જણાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૭-૨

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસના પ્રારંભથી આપને કામમાં પ્રતિકૂળતા રહે. ઘર-પરિવારની ચિંતા રહે. બપોર પછી આપને  રાહત થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. બપોર પછી  દિવસ મધ્યમ રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૩

જાણો, તા. ૩૦ સપ્ટેમ્બર, મંગળવાર અને આસો સુદ આઠમનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૯ - સુર્યાસ્ત : ૬-૩૫

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૦૮ :

તા. ૩૦-૦૯-ર૦૨૫, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૭,

મુસ્લિમ રોજઃ ૭, નક્ષત્રઃ પૂર્વ ષાઢા,

યોગઃ શોભન, કરણઃ બાલવ

 

તા. ૩૦ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપે આપના આરોગ્ય બાબતે કાળજી રાખવી પડે. જુની બીમારીમાં આપની મુશ્કેલી વધે.  ખાન,પાન, આહાર,વિહારમાં પરેજી રાખવી પડે. વ્યાવસાયિક બાબતે કેટલાક કામમાં આકસ્મિક  સાનુકૂળતા મળી રહે, તો કેટલાક કામમાં પ્રતિકુળતા જણાય. ઘર-પરિવાર ક્ષેવા વાતાવરણ આનંદમય  બની રહે. યાત્રા-પ્રવાસ થાય.

બાળકની રાશિઃ ધન

જાણો, તા. ૩૦ સપ્ટેમ્બર, મંગળવાર અને આસો સુદ આઠમનું રાશિફળ

મકર સહિત બે રાશિના જાતકોને ધનમાં વધારો થાય. આકસ્મિક સાનુકૂળતા મળતા કામનો ઉકેલ આવેે. વાદ-વિવાદથી સંભાળવું

 

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરે. સિઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન  રાખવું.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ  શકાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

જેમ દિવસ પસાર થાય તેમ કામમાં આપને પ્રતિકૂળતા જણાય. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની  રાખવી.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૬

 

Cancer (કર્ક: ડ-હ)

દેશ-પરદેશ, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ મળી  રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૫

 

Leo (સિંહ: મ-ટ)

જેમ જેમ આપનો દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બની શકે  છે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપણી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને  ચિંતા ઓછી થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૧-૬

 

Libra (તુલા: ર-ત)

રાજકિય-સરકારી, ખાતાકીય કામમાં આપને મુશ્કેલી જણાય. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી  સંભાળવું પડે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની  દ્વિધા-અસમંજસતા રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૩

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી  જાય.

શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૪-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. ભાઈ-ભાંડુનો સાથ  મળે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૧-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યમાં કોઈને કોઈ મુશ્કેલી આવ્યા કરે. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી  નહીં.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૫

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવતા આપને આનંદ  થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૨

જાણો ર૯ સપ્ટેમ્બર થી ૦પ ઓક્ટોબર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

સિંહ સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં સ્વાસ્થ્ય સુધરે, વાદ-વિવાદથી દૂર રહેવું

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે નફા-નુક્સાનભર્યું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન આર્થિક સ્થિતિમાં ભારે ચઢાવ-ઉતાર જોવા મળે. વ્યાપાર-ધંધા-રોજગાર ક્ષેત્રે આવકના સ્ત્રોતમાં વધારો થાય. પરિશ્રમનું મીઠું ફળ ચાખવા મળે, જ્યારે પારિવારિક ક્ષેત્રે ખર્ચ-ખરીદીના પ્રસંગો બને. ભૌતિક સુખ-સગવડ પાછળ નાણાનો વ્યય થઈ શકે છે. આરોગ્ય સુખાકારી સારી રહે. જુના રોગો-તકલીફોમાંથી છૂટકારો મળતા રાહત અનુભવશો. સામાજિક જીવનમાં માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ર૯ થી ૧ મધ્યમ. તા. ર થી પ ખર્ચ-વ્યય.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન ગ્રહ-ગોચર આપના પક્ષે હોય, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય. ઓછી મહેનતે વધારે ફળ પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધરે. સ્વાસ્થ્ય બાબતે પેટ સંબંધીત રોગોથી પરેશાની વેઠવી પડે. જમીન-મકાન-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી દૂર થતી જણાય, જો કે જાહેરજીવન ક્ષેત્રે વિરોધીઓથી સાવધ રહેવું અન્યથા ષડ્યંત્રનો ભોગ બની શકો. ગૃહસ્થ જીવનમાં એકમેકનો સાથ-સહકાર મળે. તા. ર૯ થી ૧ લાભદાયી. તા. ર થી પ સાચા કાર્ય થાય.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે પારિવારિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ દિવસોમાં ઘર-પરિવારના અધુરા-પડતર કાર્યો પૂર્ણ કરી શકશો. સ્નેહીજનો સાથે સમય આનંદપૂર્વક પ્રસાર થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ સામાન્ય રહે. ધાર્યા લાભ માટે હજું સમયની રાહ જોવી પડે. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં બેદરકારી ન દાખવવી સલાહભરી રહેશે. આરોગ્ય એકંદરે સારૃં રહેવા પામે. મકાન-વાહનને લગતા કાર્યો માટે સાનુકૂળતા રહે. તા. ર૯ થી ૧ મધ્યમ. તા. ર થી પ કૌટુંબિક કાર્ય થાય.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ માનસિક રીતે પ્રસન્ન રહી શકશો. આપની ચિંતાઓ તથા જવાબદારીઓનો ભાર હળવો થતો જણાય. નોકરિયાત વર્ગને મહત્ત્વના કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પારિવારિક ક્ષેત્રે મિલકત-જમીન-મકાન અંગેના વિવાદોનો સુખદ અંત આવતો જણાય. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ થાય. તા. ર૯ થી ર આનંદદાયી. તા. ૩ થી પ વિવાદ ટાળવા.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે સ્વાસ્થ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ શારીરિક તથા માનસિક સ્વસ્થતા મેળવી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધારેલા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય રહે. એકબીજાનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકો. વિદ્યાર્થી વર્ગને નવી રાહ-નવી દિશા મળી રહે. માન-સન્માનમાં વધારો થાય. તા. ર૯ થી ર આરોગ્ય સુધરે. તા. ૩ થી પ સારી.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને વ્યાપાર-ધંધા-રોજગાર ક્ષેત્રે લાભદાયી તકો પ્રાપ્ત થાય, જેથી આપ સફળતા તથા ઉન્નતિના શિખર શર કરી શકશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી પ્રોત્સાહન મળે. આર્થિક સ્થિતિ સુખદ રહેવા પામે. આરોગ્ય બાબતે સમય, નબળો પૂરવાર થાય. પડવા-વાગવાથી સાવધાન રહેવું. યાત્રા-પ્રવાસ આનંદદાયી, પરંતુ ખર્ચાળ પૂરવાર થય. મિત્રથી લાભ થાય. તા. ર૯ થી ર ઉન્નતિકારક. તા. ૩ થી પ પ્રવાસ-મુસાફરી.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે નવીન તક અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવીન કાર્યરચનામાં સહભાગી થઈ શકો છો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરી સંભાળી શકો. આવક વૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે તકરાર, મતભેદ ઊભા થઈ શકે છે. આરોગ્ય બાબતે સંભાળવું. આહાર-વિહારમાં કાળજી રાખવી હિતાવહ બની રહે. નોકરિયાત વર્ગને કાર્યબોજમાં વધારો થાય. તા. ર૯ થી ર નવીન તક મળે. તા. ૩ થી પ વિવાદ થાય.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે મિશ્ર પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની નાણાકીય સ્થિતિ તંગ બનતી જણાય. અણધાર્યા કે આકસ્મિક ખર્ચને કારણે આર્થિક સ્થિતિ હાલક-ડોલક બનતી જણાય. આરોગ્ય ધીમે ધીમે સુધરતું જણાય. રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહત અનુભવી શકશો. સ્નેહીજનો સાથે સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થાય. જમીન-મકાનના પ્રશ્નોનું નિરાકરણ આવે. તા. ર૯ થી ર આર્થિક તંગી. તા. ૩ થી પ પારિવારિક કાર્ય થાય.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ માનસિક રીતે ત્રસ્ત બનતા જણાવ. ઘર-પરિવારમાં નજીકના સંબંધો વણસતા જણાય. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. વ્યાવસાયિક ક્ષેત્રે કોઈ નવી તક હાથમાં આવી શકે. ધાર્યો લાભ પ્રાપ્ત થતા આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. સામાજિક જીવનમાં મિલન-મુલકાતના પ્રસંગો બને. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. તા. ર૯ થી ર વ્યાવસાયિક લાભ. તા. ૩ થી પ બોલાચાલી ટાળવી.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓને કારણે આપ સતત વ્યસ્ત રહેતા જણાવ. મહેનતનું મીઠું ફળ પણ ચાખી શકશો. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. ગૃહસ્થજીવનમાં વડીલ વર્ગ સાથે ઘર્ષણ ટાળવું. સંબંધોની ગરિમા જાળવતા શીખવું પડશે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. આરોગ્ય ધીમે-ધીમે સુધરતું જણાય. તકલીફોમાંથી મુક્તિ મળે. તા. ર૯ થી ર કાર્યબોજ. તા. ૩ થી પ સ્વાસ્થ્ય સુધરે.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે ખર્ચાળ સપ્તાહ સાબિત થવા જઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભૌતિક સુખ-સગવડના, ભોગ-વિલાસના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા આપ આકર્ષાઈ શકો છો. આર્થિક ક્ષેત્રે તીવ્ર નાણાભીડનો સામનો કરવો પડી શકે છે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા મનસિક ચિંતા હળવી બને. જમીન-મકાન-રહેઠાણને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભવા મળે. યાત્રા-પ્રવાસ આનંદદાયક બની રહે. તા. ર૯ થી ર શુભ. તા. ૩ થી પ ખર્ચ-વ્યય.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે મિલન-મુલકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ નવી વ્યક્તિ સાથેની મુલાકાત આપના વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકશે. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ-લાગણીઓ ઉપર કાબૂ રાખવો. વ્યાપારી વર્ગ માટે નવી યોજના કે નવા કાર્યનો આરંભ કરવા માટે સમય શુભ જણાય છે. તા. ર૯ થી ર સારી. તા. ૩ થી પ મિલન-મુલાકાત.

જાણો, તા. ૨૯ સપ્ટેમ્બર, સોમવાર અને આસો સુદ સાતમનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૯ - સુર્યાસ્ત : ૬-૩૬

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૭:

તા. ૨૯-૦૯-ર૦૨૫, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૬,

મુસ્લિમ રોજઃ ૦૬, નક્ષત્રઃ મૂળ,

યોગઃ સૌભાગ્ય, કરણઃ વિષ્ટિ

 

તા. ૨૯ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપના કાર્યની સાથે અન્ય કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે. જેના  લીધે આપના કાર્યમાં થોડો વિલંબ થતો જણાય. પરંતુ કાર્ય ઉકેલાતા રાહત રહે. આરોગ્ય સુખાકારી  નરમ-ગરમ રહેતી જણાય. વિદ્યાર્થી વર્ગને વર્ષની શરૂઆતથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી.  ધાર્મિકતા-આધ્યામિકતામાં વૃદ્ધિ થતી જણાય.

બાળકની રાશિઃ ધન

જાણો, તા. ૨૯ સપ્ટેમ્બર, સોમવાર અને આસો સુદ સાતમનું રાશિફળ

મકર રાશિના જાતકોની ધારણા અવડી પડતા કામમાં મુશ્કેલી જણાય. અન્ય બે રાશિના જાતકોને વિવાદથી સંભાળવું. નોકરીની ચિંતા રહે.

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આડોશ-પાડોશમાં તેમજ ભાઈ-ભાંડુ સાથે વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું પડે. પરદેશના કામમાં  ઉતાવળ ન કરવી.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા  કરે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

પત્ની-સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ અનુભવાય. વાણીની સંયમતા રાખીને શાંતિથી કામકાજ  કરવું.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૪

 

Cancer (કર્ક: ડ-હ)

સ્વાસ્થ્યની અસ્વસ્થતાને લીધે કામકાજમાં રૂકાવટ વિલંબ જણાય. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું  પડે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૭-૪

 

Leo (સિંહ: મ-ટ)

જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે ધ્યાન રાખવું પડે. અન્યના ભરોસે રહીને કોઈ કાર્ય  કરવું નહીં.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૨

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યાવહારિક કામો  થાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૮-૪

 

Libra (તુલા: ર-ત)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. ભાઈ-ભાંડુ વર્ગની ચિંતા જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૨

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા-ખર્ચ  જણાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. સંતાનના પ્રશ્ને માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. મહત્ત્વના  નિર્ણયો ન લેવા.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપની ગણતરી-ધારણા અવડી પડતા કામકાજમાં મુશ્કેલીનો અનુભવ થાય. આવેશ-ઉશ્કેરાટમાં  આવી જવું નહીં.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં વિચારોની દ્વિધા-અસમંજસતા રહ્યા કરે.  ઉચાટ જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપે સામાજીક-વ્યાવહારિક કામમાં સાવધાની રાખવી પડે. નાણાકિય લેવડદેવડમાં ઉતાવળ કરવી  નહીં.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૮

જાણો રર સપ્ટેમ્બર થી ર૮ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

વૃશ્ચિક સહીત બે રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં દોડધામ રહે, સાવધાની રાખવી

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિમાં બદલાવ આવતો જોવા મળે. આવકની સામે ખર્ચનું પ્રમાણ લગભગ બમણું થતું જોવા મળે. નિશ્ચિત આયોજન સાથે આગળ વધશો તો લાભદાયી બની રહેશે. સામાજિક ક્ષેત્રે યશ-કીર્તિ પ્રાપ્ત થતી જણાય. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગનું આયોજન શક્ય બને. તા. રર થી રપ આર્થિક આયોજન. તા. ર૬ થી ર૮ સામાન્ય.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે નવી દિશાઓનું આયોજન કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સમય આપના પક્ષમાં રહેતો જણાય. વ્યાવસાયિક ક્ષેત્રે ઉન્નતિના માર્ગો ખૂલતા જણાય. વ્યાપારી વર્ગ માટેની ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. પારિવારિક ક્ષેત્રે મતભેદ કે મનદુઃખ હશે તો તેનું નિરાકરણ લાવી શકશો. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી ચેતતા રહેવું. તબિયત સુખાકારી સારી રહેવા પામે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતામાં વધારો થતો જણાય. તા. રર થી રપ લાભદાયી. તા. ર૬ થી ર૮ સાનુકૂળ.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના સ્નેહીજનો-૫રિવારજનો સાથે સમય વિતાવી શકશો. સંબંધો ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી શકશો. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય થતો જણાય. જમીન-મકાન અંગેના વિવાદોનો હલ આવતો જણાય. તા. રર થી રપ વિવાદ ટાળવા. તા. ર૬ થી ર૮ સુખમય.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો ખર્ચ કરવા માટે આકર્ષાતા જણાવ. આર્થિક ક્ષેત્રે તીવ્ર નાણાભીનો સામનો કરવો પડી શકે છે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા માનસિક ચિંતા હળવી બને. જમીન-મકાન-મિલકતને લગતા પ્રશ્નોના પરિણામ આપના પક્ષમાં આવી શકે છે. નોકરિયાત વર્ગને કાર્યના બદલમાં પ્રશંસા સાંભળવા મળે. તા. રર થી રપ મિશ્ર. તા. ર૬ થી ર૮ ખર્ચ-ખરીદી.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે સમસ્યાઓનું નિરાકરણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવનારો સમય આપના માટે શુભ પરિણામ લાવી શકે તેમ જણાય છે. વ્યાપાર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્યનો સાથ મળતા આર્થિક પ્રગતિ શક્ય બને. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય માલસામાનની ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. સ્વાસ્થ્ય એકંદરે સારૃં રહેવા પામે. યાત્રા-પ્રવાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્યજીવનમાં મધૂરતા જળવાઈ રહે. તા. રર થી રપ મધ્યમ. તા. ર૬ થી ર૮ શુભ.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે મુસાફરી સૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના સભ્યો સાથે કોઈ પ્રવાસ કે મુસાફરીની મજા માણી શકશો. પ્રવાસ ખર્ચાળની સાથે સાથે મજાનો પણ પૂરવાર થાય. સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું ખાસ જરૂરી જણાય છે. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સમય સાનુકૂળ જણાય છે. નોકરિયાત વર્ગને સાવચેતપૂર્વક કામ કરવા સલાહ છે. કોર્ટ-કચેરીમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ ઉકેલ આવશે. તા. રર થી રપ યાત્રા-પ્રવાસ. તા. ર૬ થી ર૮ ખર્ચાળ.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું આયોજન કરવામાં વ્યસ્ત રહેશો. નાની-મોટી મુસાફરી કે પ્રવાસનું આયોજન શક્ય બનતું જણાય. કૌટુંબિક ક્ષેત્રે આનંદભર્યું વાણાવરણ જોવા મળે. વડીલ વર્ગ સાથે મતભેદ હશે તો દૂર થાય. નાણાકીય રીતે સમય નબળો પૂરવાર થાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય કરવા આપ આકર્ષાઈ શકો છો. તા. રર થી રપ સાનુકૂળ. તા. ર૬ થી ર૮ મિશ્ર.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે વ્યસ્તતાભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જાહેરજીવન-સામાજિક ક્ષેત્રે આપ સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહેવા પામે. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આકર્ષાઈ શકો છો. દાંપત્યજીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવી આવશ્યક બની રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાપાર-ધંધામાં આપે કરેલ મહેનતનું યોગ્ય વળતર મેળવી શકશો. તા. રર થી રપ મિલન-મુલાકાત. તા. ર૬ થી ર૮ વ્યસ્તતા.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી આવશ્યક બની રહે, અન્યથા ડોક્ટરની ફરજિયાત મુલાકાતે જવું પડી શકે છે. વેપારી વર્ગને નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકશે. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગના આશીર્વાદ લાભ અપાવી જાય. તા. રર થી રપ સ્વાસ્થ્ય સાચવું. તા. ર૬ થી ર૮ સારી.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે સુખમય પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગ માટે ઈચ્છિત ફળ મેળવવા મહેનત કરવી પડે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. રર થી રપ સુખદ. તા. ર૬ થી ર૮ આરોગ્ય સાચવવું.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ગ્રહ-ગોચર બદલાતા સમય આપના પક્ષે આવતો જણાય. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ પણ સુધારો જોવા મળે. ગૃહસ્થજીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ બની રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. તા. રર થી રપ તણાવ રહે. તા. ર૬ થી ર૮ શુભ ફળદાયી.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. તા. રર થી રપ આરોગ્ય સુધરે. તા. ર૬ થી ર૮ સંભાળવું.

close
Ank Bandh