Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે
ખંભાળિયા તા. ૧૦: રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ભાણવડ તાલુકા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની રૂ. ૩પ લાખના ખર્ચે નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વન વિભાગની યોજનાઓ તેમજ પર્યાવરણ સંરક્ષણના સઘન પ્રયાસોને બિરદાવ્યાહતાં.
આ તકે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, વન સંરક્ષક રાજકોટ સેન્થીલકુમાર, નાયબ વન સંરક્ષક અરૂણકુમાર, આરએફઓ પાયલબેન જોષી, અગ્રણીઓ એભાભાઈ કરમુર, સગાભાઈ રાવલિયા, ગોવિંદભાઈ કનારા સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial