Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર વર્ષ પહેલાંના કેસમાં થઈ મુક્તિઃ
જામનગર તા. ૫: જામનગરના હાથી કોલોની વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરવાના કેસમાં આરોપીનો છૂટકારો થયો છે.
જામનગરના હાથી કોલોની વિસ્તારમાં ધાર્મિક કાવ્યા રેસીડેન્સીમાં રહેતા હર્ષ ભૂપેન્દ્રભાઈ સોની ગઈ તા.૪-૧૧-ર૧ના દિને પોતાના પાર્કિંગમાંથી મોટર મૂકી બહાર નીકળતા હતા ત્યારે ઉપરથી ગૌરવ કેતનભાઈ ગોકાણી નામનો શખ્સ થૂંક્યો હતો. આ શખ્સને જોઈને પીચકારી મારવાનું કહેતા બોલાચાલી પછી ગૌરવ ગોકાણીએ હુમલો કર્યાે હતો અને કાનમાં બચકુ ભરી લીધુ હતું. પોલીસે ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રફીક મકવાણા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial