Advertisement
Author: નોબત સમાચાર

આગામી ગુરૂવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

રણજીતનગર-પટેલ સમાજ સામે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: સ્વ. વિધિ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, કાન અને સર્વરોગ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુરૂવાર તા. ૧૯ માર્ચના રણજીતનગર પટેલ સમાજ સામે ડો. આર.ડી. રાઠોડના દવાખાના આયોજિત આ કેમ્પમાં મોતીયાના ઓપરેશન બાબત દર્દીઓને તપાસીને રાજકોટ  લઈ જવામાં આવશે.

દંતયજ્ઞમાં ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે સારવાર આપશે. ડો. હિરાબેન જોશી સર્વરોગ માટે દર્દીઓને તપાસી દવાઓ આપશે તેમજ કાનની તપાસ-સારવાર નિલકમલ પ્રકાશ કકલોતર કરી આપશે.

આ કેમ્પ માટે જયાબેન હંસરાજભાઈ ખાણધરનો સહયોગ સાંપડયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh