Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે
જામનગર તા. ૭: જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગઈકાલે વધુ ૬ ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
જેમાં વોર્ડ નંબર પાંચમાંથી મંગળાબેન સંજયભાઈ ત્રિવેદી, વોર્ડ નંબર ૬ મા અમિત ગોહિલ અને મેરૂભાઈ ચાવડા, વોર્ડ નંબર ૮ મા જાગૃતિબેન અશોકભાઈ આચાર્ય, અને અંજનબા પૃથ્વીસિંહ ચુડાસમા, વોર્ડ નંબર ૯ મા પ્રભાબેન ભાવેશભાઈ કલ્યાણીના નામ જાહેર થયા છે. આમ 'આપ' દ્વારા ત્રીજી યાદી જાહેર કરાઈ છે.
જ્યારે કોંગ્રેસ દ્વારા પણ પ્રથમ યાદી જાહેર થઈ ચૂકી છે, જ્યારે ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારના નામો જાહેર કર્યા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial